Jurassic World Rebirth જુલાઈની 4 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે

Jurassic World Rebirth નો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે

ફર્સ્ટ રિવ્યૂમાં ફિલ્મના VFX અને જબરદસ્ત એકશન સીન્સની પ્રસંશા કરવામાં આવી છે

હોલિવૂડની એકશન સ્ટાર Scarlett Johansson એ ભજવ્યા છે ધાંસૂ એકશન સીન

ગોડઝિલા ફેમ ગેરેથ એડવર્ડ્સે 'જુરાસિક વર્લ્ડ રિબર્થ'નું દિગ્દર્શન કર્યુ છે

1993ની પ્રથમ જુરાસિક પાર્કના રાઈટર ડેવિડ કોએપે આ ફિલ્મ લખી છે

સ્કારલેટ જોહનસને ફિલ્મમાં ડીએનએ એકસ્પર્ટની ભૂમિકા ભજવી છે

આ ફિલ્મની સ્ટોરીલાઈન 'જુરાસિક વર્લ્ડ ડોમિનિયન'ના 5 વર્ષ પછીની સ્ટોરીલાઈન સેટ કરવામાં આવી છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home