શ્રાવણ અને પોષ એમ 2 મહિનામાં Putrada Ekadashi ઉજવવામાં આવે છે

સંતાન પ્રાપ્તિ માટે Putrada Ekadashi એ કરેલ પૂજા-અર્ચનાનું વિશેષ ફળ મળે છે

Putrada Ekadashi નું વ્રત સંતાન પ્રાપ્તિ ઉપરાંત સંતાનોના રક્ષણ માટે પણ કરવામાં આવે છે

શ્રાવણમાં આવતી પુત્રદા એકાદશીનું ફળ ભગવાન વિષ્ણુ અને શિવ એમ બંને તરફથી મળે છે

Putrada Ekadashi ના દિવસે દંપતિએ વહેલી સવારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ

આ દિવસે આખો દિવસ મંત્રજાપ અને ભક્તિભાવમાં વિતાવવો જોઈએ

Putrada Ekadashi ના દિવસે જરુરિયાતમંદોને દાન કરવાથી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home