એલોવેરામાં પાણી ક્યારે આપવું? જાણો સાચી રીત

એલોવેરામાં પાણી ત્યારે જ આપવું જ્યારે ઉપરની 2-3 ઇંચ માટી સાવ સુકાઈ ગઈ હોય.

ઉનાળામાં સામાન્ય રીતે દર 10-15 દિવસે એકવાર પાણી આપવું પૂરતું છે.

વધારે પડતું પાણી આપવાથી છોડના મૂળ સડી શકે છે, તેથી "ઓવર-વોટરિંગ" ટાળવું.

કુંડામાં પાણી ભરાઈ ન રહે અને નિકાલની વ્યવસ્થા સારી હોય તેનું ધ્યાન રાખવું.

યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Gujaratfirst.com Home