ગુજરાતના હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે 

આજે સાબરકાંઠા, નવસારી, અને વલસાડમાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યભરમાં વરસાદનું જોર વધશે 

અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ પડ્યો છે

દ્વારકાના ભાણવડમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે 

જામજોધપુરમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે 

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home