જાણો નારિયેળને કેમ કહેવાય છે Traveller Plant

નારિયેળને હેલ્ધી માનવામાં આવે છે. તેમાં રહેલા કુદરતી પોષક તત્વો સ્વાસ્થ્ય માટે લાભકારક છે. 

નારિયેળ સરળતાથી પાણી પર તરી શકે છે. જેના કારણે તે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે છે.

Traveller Plant નામ બીજ ફેલાવવાની ક્ષમતા પરથી પડ્યું છે. 

નારિયેળ પાણી પર તરતા હોય છે. તેમના કઠણ કવચ અને હવાથી ભરેલા રેસા તેમને હળવા બનાવે છે, જેનાથી તેઓ દિવસો અને મહિનાઓ સુધી તરતા રહે છે.

લાંબા સમય સુધી બીજ પાણીમાં રહેવાથી બીજ અંકુરિત થાય છે અને દરિયા કિનારે નારિયેળી ઉગે છે. 

Banaskantha માં આંતરજ્ઞાતિય લગ્ન વિવાદે પકડ્યું જોર! હવે ચૌધરી સમાજની માગ

Show માં Kiss, પ્રેમ કે ખેલ? શું અભિનેત્રીએ બોયફ્રેન્ડને આપ્યો દગો!

Shivaleeka Oberoi: અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે કરાવ્યું બોલ્ડ મેટરનિટી ફોટોશૂટ

Gujaratfirst.com Home