ભારત માટે ખૂબ મહત્વ ધરાવતું એવા સિયાચીનનો અર્થ જાણવા જેવો છે 

સિયાચીન પૂર્વીય કારાકોરમ શ્રેણીમાં આવેલું એક ગ્લેશિયર છે, સિયાચીન બાલ્ટિક ભાષાનો શબ્દ છે. જેનો અર્થ છે ‘ગુલાબોની ભૂમિ’ 

સિયાચીન શબ્દ સિયા અને ચેનને ભેગા કરીને બન્યો છે. જેમાં સિયાનો અર્થ છે ‘ગુલાબ’ અને ચેનનો અર્થ છે ‘ભરમાર’

ધ્રુવીય ક્ષેત્રોની બહાર સિયાચીન વિશ્વનું સૌથી બીજું સૌથી મોટું ગ્લેશિયર છે 

ધ્રુવીય ક્ષેત્રોની બહાર વિશ્વનું સૌથી મોટું ગ્લેશિયર છે તાજિકિસ્તાનનું ફેડચેન્કો છે

સમુદ્ર તળથી સિયાચીનની ઊંચાઈ 5753 મીટર છે 

વિશ્વની સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર છે સિયાચીન, જ્યાં ભારતીય સેના તૈનાત છે 

સિયાચીન વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે પાકિસ્તાનને ચીનથી અલગ કરે છે. 

ભારત માટે અહીંથી પાકિસ્તાનના ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારો પર નજર રાખવામાં મદદ મળી રહે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home