અમદાવાદમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા મોસાળ પહોંચ્યા
સરસપુર મોસાળમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
મોસાળમાં ભાણેજનું ધાધધૂમપૂર્વક સામૈયું કરવામાં આવ્યું હતું
ભાણેજના સામૈયામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા
બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે યજમાનોએ ભગવાન જગન્નાથ, ભાઈ અને બહેનનું સ્વાગત કર્યુ
મોસાળમાં યજમાનોનું તિલક કરીને સન્માન કરવામાં આવ્યું
ભાણેજના સ્વાગતમાં યોજવામાં આવેલ યાત્રામાં વિવિધ પોષાકમાં નૃત્યો કરવામાં આવ્યા