NSE ના એક રિપોર્ટમાં ગુજરાતના રોકાણકારોનો આંકડો જાહેર કરાયો
Gujarat માં રજિસ્ટર્ડ રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર થયો
મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ બાદ દેશનું 3જુ રાજ્ય બન્યું
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં દેશના કુલ 36 ટકા રોકાણકારો છે
મે 2025 સુધીમાં ભારતીય શેરબજારમાં કુલ રજિસ્ટર્ડ રોકાણકારો 11.5 કરોડ હતા
ઉત્તર ભારતમાં સૌથી વધુ 4.2 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે
પૂર્વ ભારતમાં સૌથી ઓછા 1.4 કરોડ રજિસ્ટર્ડ રોકાણકારો છે