સ્માર્ટફોનના યૂઝર્સની ફરિયાદ હોય છે કે, તેમનો ફોન પહેલા કરતા ધીમો પડી ગયો છે.

સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમન તમારે અપડેટ કરતા રહેવુ પડે, જો નહીં કરતો મુશ્કેલી આવશે

સ્માર્ટફોનમાં જેટલુ જૂનું એન્ડરોઈડ વર્ઝન હશે તેનું પર્ફોમન્સ પર અસર પડશે

બેકગ્રાઉન્ડ ડેટા ટ્રાન્સ્ફર, લોકેશન એક્સેસ અને ઓટો સિંકની અસર પરફોર્મન્સ પર પડે છે

બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને વારંવાર ક્લિયર કરતા રહો

સ્માર્ટફોનની રેમ ઓછી હોય તો પણ તે ધીમો પડી જાય છે

જો ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયુ હોય તો પણ તેની અસર પરફોર્મન્સ પર પડે છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home