વડાપ્રધાને ગાંધીનગરમાં કરેલા સંબોધનમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા
આ લોકો વિકાસને સમજતા નથી - વડાપ્રધાન
કાંકરિયાના વિકાસ વખતે કોંગ્રેસ છેક કોર્ટમાં પહોંચી હતી- વડાપ્રધાન
આજે કાંકરિયા ફરવા આખું ગુજરાત આવે છે - વડાપ્રધાન
અમદાવાદના અટલ બ્રિજ વખતે પણ વિરોધ કર્યો હતો
ગિફ્સ સિટીનો મેપ તૈયાર કર્યો ત્યારે લોકો હસતા હતા
આજે દરેક રાજ્યને ગિફ્ટ સિટી જોઈએ છે
ચિમનભાઈ પટેલ વખતે અમે લાલ બસ અમદાવાદની બહાર શરુ કરાવી હતી