વડાપ્રધાને ગાંધીનગર ખાતે પોતાના સંબોધનમાં પાકિસ્તાન પર આકરા વાકપ્રહાર કર્યા 

ઓપરેશન સિંદૂર અંતર્ગત હવે દરેક સ્થળે સિંદૂરિયા સાગરની ગર્જના છે- વડાપ્રધાન

માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓના 9 અડ્ડાનો ખાત્મો બોલાવી દીધો- વડાપ્રધાન

આપણે આતંકવાદના કાંટાને જડમૂળથી ખતમ કરવો જોઈએ - વડાપ્રધાન

1947માં સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ સ્વીકારવી જોઈએ - વડાપ્રધાન

75 વર્ષ પહેલા મુજાહિદ્દીનોનો સફાયો કરવો જોઈતો હતો - વડાપ્રધાન 

ગોળીનો જવાબ ગોળાથી આપવો જોઈએ - વડાપ્રધાન

યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Gujaratfirst.com Home