અભિનેત્રી કીર્તિ શેટ્ટી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતી અને ફેમસ એક્ટ્રેસ છે.
અભિનેત્રી તેની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર તેની સાદગી અને ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે.
અભિનેત્રીનાં ઇન્ડિયન લુક્સને તેનાં ફેન્સ ખૂબ જ પસંદ કરે છે અને વખાણ કરે છે.
કીર્તિ શેટ્ટીનાં અલગ અલગ સાડી લુક્સ સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ થયા છે.
કીર્તિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8.6 લાખથી પણ વધુ ફોલોવર્સ છે.
અભિનેત્રી મોટા ભાગે તેલુગુ ફિલ્મોમાં નજરે પડે છે. ARM, કસ્ટડી, ધ વોરિયર જેવી ઘણી ફિલ્મોમાં તેણીએ કામ કર્યું છે.
'ઉપ્પેના' ફિલ્મ બ્લોકબસ્ટર થયા બાદ એક્ટ્રેસ કૃતિ શેટ્ટી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.