Gambhira Bridge accident બાદ રાજ્ય સરકારે લીધા સાવચેતી માટેના નિર્ણયો
સરકાર સમગ્ર રાજ્યના જૂના અને જર્જરિત બ્રિજના ઉપયોગ પર મૂકી રહી છે પ્રતિબંધ
ખેડાના ગળતેશ્વર તાલુકાનો સેવાલિયા-મહીસાગર બ્રિજ કરાયો બંધ
સેવાલિયા-મહીસાગર બ્રિજ પર 7 મહિના અગાઉ લાખોના ખર્ચે કરાયું હતું સમારકામ
આ બ્રિજ બંધ કરાવતા વાહનચાલકોને 15 કિમીનો આંટો ખાવાનો વારો આવ્યો છે
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના કેનેડી બ્રિજને પણ અવરજવર માટે બંધ કરાયો
આ બ્રિજ 2 વર્ષ અગાઉથી બંધ હોવા છતાં સ્થાનિકો જીવના જોખમે આ બ્રિજને પાર કરતા હતા