ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય

મુસાફરોને મળશે 1400થી વધુ એક્સ્ટ્રા બસોની સુવિધા

GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ 500 ટ્રીપ એકસ્ટ્રા શરૂ કરાશે

દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 બસો વધુ દોડશે

દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે 300 બસો વધુ દોડશે

સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 બસો વધુ દોડશે

ઉનાળુ વેકેશનને ધ્યાને રાખી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી નિર્ણય 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home