shaktimaan ના રોમાંચક કિસ્સા દ્રશ્યમાન થવાને બદલે હવે સાંભળવા મળશે
Mukesh Khanna રેડિયો પર શક્તિમાનના રોમાંચક કિસ્સા સંભળાવશે
પોકેટ એફએમ અને ભીષ્મ ઈન્ટરનેશનલનું આ જોઈન્ટ વેન્ચર છે
નવી પેઢીના બાળકોને ભારતીય સંસ્કારો વિશે જણાવશે મુકેશ ખન્ના
હું મારી ફરજ બજાવી રહ્યો છું, જે મેં 1997થી 2005 સુધી બજાવી હતી-મુકેશ ખન્ના
શક્તિમાન મૂવિ બનાવવાની અફવાએ પણ જોર પકડ્યું હતું
રણવીર સિંહ અને અક્ષય કુમારને શક્તિમાન બનાવાની શક્યતાઓ સંભળાતી હતી