Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
ટ્રેલર રિલીઝ થતાં જ વાયરલ થયું છે
ફેન્સ Kamal Haasan ની સ્ક્રીન પ્રેઝન્સને વખાણી રહ્યા છે
'ઠગ લાઈફ'ને મણિરત્નમે ડાયરેક્ટ કરી છે
38 વર્ષ બાદ મણિરત્નમ અને કમલ હાસન ફરીથી સાથે આવ્યા છે
આ ફિલ્મમાં ત્રિશા ક્રિષ્નન, સિલમ્બરાસન, મહેશ માંજરેકર અને અલી ફઝલ છે
ઠગ લાઈફ ફિલ્મ 5 જૂનના રોજ સમગ્ર ભારતમાં થીયેટર્સમાં રિલીઝ થશે