ભારત સામે સદી ફટકારનાર પથુમ નિસાંકાની પત્નિ કોઇ હીરોઇનથી ઓછી નથી.

પથુમ નિસાંકા ક્રિકેટમાં તો તેમની પત્નિ ઐશાની કુમારસિંઘે ફેશનના મામલામાં ખૂબ જ આગળ છે.

ઐશાની તેના ગ્લેમરસ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તેણી અવારનવાર સ્ટેડિયમ પહોંચીને તેના પતિ અને તેમની ટીમને ચીયર કરે છે.

ઐશાની કુમારસિંઘે ફેશન ટ્રેન્ડને સારી રીતે ફોલો કરવાનું જાણે છે, તેથી તેના પર દરેક પ્રકારના આઉટફિટ સુંદર લાગે છે.

This browser does not support the video element.

Eshani Kumarasinghe પોતાને ફિટ રાખવા માટે જીમમાં ખૂબ કસરત કરવાનું પસંદ કરે છે.

વેસ્ટર્ન જ નહીં, તેણી અવારનવાર એથનિક ડ્રેસિસ પણ પહેરવાનું પસંદ કરે છે, ખાસ કરીને સાડીમાં તે કોઈ અપ્સરાથી ઓછી લાગતી નથી.

જ્યારે પણ નિસાંકાને ક્રિકેટમાંથી સમય મળે છે, ત્યારે તેઓ તેમની પત્ની સાથે વિદેશ ફરવા જવાનું પસંદ કરે છે.

Eshani Kumarasinghe અને Pathum Nissanka અવારનવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે, જેમાં તેમનો ખાસ બોન્ડ સ્પષ્ટ દેખાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home