હિન્દુ ધર્મમાં શેષનાગને દેવકક્ષાનું વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે
નાગ પાંચમના દિવસે નાગ અથવા સાપના પૂજનનું વિશેષ મહત્વ છે
નાગ પાંચમના દિવસે શિવાલયોમાં નાગની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે
નાગ પાંચમના દિવસે ઘરમાં નાગચિત્રને મંદિર કે પાણિયારે દોરી તેની પૂજા કરવામાં આવે છે
નાગના ફોટો કે ચિત્ર સમક્ષ દીવો પ્રગટાવી કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે
નાગ પાંચમના રોજ તીખા, મોળા અને ગળ્યા ખાજા ખાવાનો રિવાજ છે
નાગ પાંચમ એ ‘સર્વ પ્રાણીઓમાં પરમેશ્વર છે’તેવો સંદેશ આપે છે