બાળકોથી લઈને વૃદ્ધોને પણ કેળા ખૂબ જ પસંદ હોય છે. જે સરળતાથી મળી રહે છે
કેળામાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન સી અને વિટામિન એ હોય છે, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે
કેળામાં આયર્નની માત્રા વધુ હોય છે, તેથી તેને ખાધા પછી તરત જ કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ
કેળા ખાધા પછી દહીં બિલકુલ ન ખાવું જોઈએ. આ ખાવાથી થાય છે કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે
કેળા ખાધા પછી તરત જ મોસંબી અને દ્રાક્ષ જેવા ખાટા ફળો ખાવા જોઈએ નહીં. તેનાથી પેટમાં દુખાવો ઉપડી શકે છે
કેળામાં પ્રાકૃતિક ખાંડનું પ્રમાણ વધુ હોય છે. જો તમે કેળા ખાધા પછી ખાંડવાળી વસ્તુઓ ખાશો તો બ્લડ શુગર વધી શકે છે
કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને એવોકાડોમાં પણ પોટેશિયમ હોય છે. આવી સ્થિતિમાં બંને વસ્તુઓને એકસાથે ખાવી જોઈએ નહીં