સીતારે જમીન પર જૂન મહિનાની 20મી તારીખે રિલીઝ થવાની છે
સીતારે જમીન પર ફિલ્મને બોયકોટ કરવાનો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે
શા માટે આમિર ખાનની અપકમિંગ અને મચ અવેટેડ ફિલ્મને કરવામાં આવી રહી છે બોયકોટ ?
વર્ષ 2020માં Aamir Khan એ તુર્કીયેની ફર્સ્ટ લેડી Emine Erdogan સાથે મુલાકાત કરી હતી
ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પણ તુર્કીયે પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનો પણ રિલીઝ વખતે બહુ વિરોધ થયો હતો
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ બોયકોટના લીધે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી