સૂર્ય દેવને 9 ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે

ઋગ્વેદમાં તમામ દેવતાઓમાં Surya Dev નું સ્થાન ખૂબ ઊંચું માનવામાં આવે છે

પૌરાણિક સમયમાં આર્ય સમાજના લોકો સૂર્ય ભગવાનને વિશ્વના સર્જક માનતા હતા

સૂર્ય નારાયણના 12 નામો પરથી 12 મંત્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે

સૂર્ય ભગવાનને Aditya કહેવામાં આવે છે તેના પાછળ રોચક કથા રહેલ છે

સૂર્ય દેવ અદિતિના ખોળે જનમ્યા હોવાથી આદિત્યના નામે ઓળખવામાં આવે છે

આદિત્ય નારાયણે દાનવો પર કાબુ મેળવ્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home