Netflix પર હાલમાં Trend કરી રહી છે આ 10 જબરદસ્ત ફિલ્મો
Netflix પર આ સમયે Entertainment નો ડોઝ મળી રહ્યો છે. ત્યારે તમારે આ 10 ફિલ્મો ખાસ જોવી જોઇએ.
Saiyaraa
આ ફિલ્મો મોટા પડદે જે ધમાલ મચાવી છે, તે કોઇનાથી છુપાયેલું નથી. હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે, જેનો તમે આનંદ લઇ શકો છો.
Inspector Zende
જો તમને ક્રાઇમ અને થ્રિલર સ્ટોરી પસંદ હોય તો તમે ચોક્કસથી આ ફિલ્મ જોઇ શકો છો. આ ફિલ્મમાં પોલીસ ડ્રામા બતાવવામાં આવ્યો છે.
Materialists
સંબંધો અને ગ્લેમરને દર્શાવતી આ ફિલ્મની કહાની ઘણી રસપ્રદ છે.
Kingdom
જો તમે એક્શન ફિલ્મના શોખીન છો તો તમે આ ફિલ્મને ચોક્કસ જોઇ શકો છો.
Maareesan
આ ફિલ્મ જેટલી સિમ્પલ લાગી રહી છે, તેટલી નથી. ફિલ્મમાં સસ્પેન્સ અને ડ્રામા એટલો જબરદસ્ત છે કે અંતમાં તમે ચોંકી જશો.
Metro... in Dino
આ ફિલ્મ ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. આ ફિલ્મ વિવિધ વય જૂથો અને શહેરોમાં કલાકારો દ્વારા આધુનિક સંબંધોની જટિલતાઓને શોધે છે.
Tehran
થ્રિલરને પસંદ કરતા લોકો આ સ્પાઈ થ્રિલર એક વખત જોવા બેસસો તો તમારી સીટ પરથી ઉઠી નહીં શકો, જ્યા સુધી તે પૂરી ન થાય.
Karate Kid: Legends
જે લોકોને માર્શલ આર્ટ્સની ફિલ્મો જોવી પસંદ કરે છે, તે આ ફિલ્મને ચોક્કસ જોવી પસંદ કરી શકે છે.
Maa
મા અને દીકરીના સંબંધને દર્શાવતી આ ફિલ્મ એક ઇમોશનલ ડ્રામા છે.
Fall for Me
આ રોમેન્ટિક ફિલ્મ તમારા દિલને ટચ કરી જશે.