તૈયાર રહેજો, આ ડિસેમ્બરમાં 5 બ્લોકબસ્ટર ફિલ્મો રિલીઝ થશે

Mysaa — 1 ડિસેમ્બર 2025ને રીલિઝ થનારી એક્શન-પીરિયડ ડ્રામા ફિલ્મ 

Dhurandhar — 5 ડિસેમ્બર 2025એ રણવીર સિંહ સ્ટારરની હાઇ-ઓક્ટેન એક્શન ફિલ્મ 

Arjun Ustara — 8 વર્ષ પછી વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરનું કમબેક, 5 ડિસેમ્બરે થશે રીલિઝ

Avatar 3: Fire and Ash — હોલિવૂડ આયકોનિક ફિલ્મનો ત્રીજો ભાગ, 19 ડિસેમ્બર 2025 એ થશે રીલિઝ 

Alpha — YRF ની સ્પાય યુનિવર્સમાં મહિલા-કેન્દ્રિત ફિલ્મ, 25 ડિસેમ્બર 2025 એ થશે રીલિઝ

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home