આજથી 1 સપ્ટેમ્બરથી બદલાયા આ 8 નિયમો

ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર કરાઈ

UIDAIએ આધારકાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર કરી

સરકારી કર્મીઓ NPSમાંથી UPS 30 સપ્ટેમ્બર સુધી કરી શકશે.

હવે ચાંદી બે પ્રકારે મળશે, હોલમાર્ક વાળી, હોલમાર્ક વગરની

SBI ક્રેડિટ કાર્ડ પર હવે દરેક ખરીદી પર રિવોર્ડ કે પોઈન્ટ નહીં મળે

આજથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Salangpur Dham માં દાદાનો રથયાત્રા-પરશુરામ જયંતીની થીમ પર અદભૂત શણગાર, જુઓ તસવીરો

Gujaratfirst.com Home