કેડી જાધવ પ્રથમ કુસ્તીબાજ હતા જેમણે ભારત માટે WRESTLING માં ઓલ્ય્મ્પિક્સ મેડલ જીત્યો

તેમણે 1952 માં હેલસિંકીમાં બ્રોન્ઝ જીત્યો હતો

સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો 

વર્ષ 2012 માં લંડન ઓલિમ્પિકમાં બીજી વખત સુશીલ કુમારે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો 

સાક્ષી મલિક 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી

રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં સિલ્વર મેડલ જીત્યો હતો

બજરંગ પૂણિયાએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માં બ્રોન્ઝ જીત્યો હતો 

યોગેશ્વર દત્તે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home