આ વર્ષે પોષ શુક્લ દ્વાદશી એટલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ
હિંદુ પંચાગ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ પર આજે આ શુભ સંયોગ છે
પહેલો સંયોગઃ સર્વાર્થ સિદ્ધિ યોગ - સવારે 07:15 થી બપોરે 12:29
બીજો સંયોગઃ અમૃત સિદ્ધિ યોગ - સવારે 07:15 થી બપોરે 12:29 સુધી
ત્રીજો સંયોગઃ શુક્લ યોગ - સવારથી 11:49 વાગ્યા સુધી
જ્યારે બ્રહ્મ યોગ આખો દિવસ રહેવાનો છે, જે ઘણી શુભ વાત છે
આ ખુશીના પ્રસંગે દીવા પ્રગટાવીને ખુશીની ઉજવણી કરવામાં આવી રહી છે