દેશભરમાં 31 ઓકટોબર-ગુરુવારે દિવાળી ઉજવાશે
ધર્મો અને દેવી-દેવતાઓની પૌરાણિક વાતો સામેલ છે
1. દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અવતાર્યા હતા
2. ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો
3. પાંડવોએ આ દિવસે 12 વર્ષનો વનવાસ પૂરો કર્યો હતો
4. જૈનના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનું નિર્વાણ થયું
5. સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી