તરબૂચમાં પુષ્કળ પાણી હોય છે, જે શરીરને ઠંડુ રાખે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.

 ટેટી પાચન સુધારે છે અને ઉનાળામાં લાગતો થાક કે નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે.

ફળોનો રાજા કેરી એનર્જી આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

વિટામિન C થી ભરપૂર સંતરા શરીરને તાજગી આપે છે અને ગરમી સામે રક્ષણ આપે છે.

અનાનસ પાચન માટે ઉત્તમ છે અને તે શરીરને હાઇડ્રેટ રાખીને સોજો ઓછો કરવામાં મદદ કરે છે.

આ ઉનાળામાં આ હેલ્ધી ફળોને તમારા ડાયટનો હિસ્સો બનાવો અને સ્વસ્થ રહો

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home