વિટામિન B12 ખૂબ જરૂરી પોષક તત્વ છે, જેની કમી અનેક સમસ્યાઓ સર્જી શકે છે
વિટામિન B12 ની ઉણપ માનસિક સમસ્યાઓ, હાડકાની નબળાઈ અને એનિમિયા એટલે કે લોહીની ઉણપનું કારણ બની શકે છે
ચિયાના બીજમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી B12નું સ્તર વધી શકે છે
ચિયાના બીજમાં ફાયબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેના સેવનથી કબજિયાત, ગેસ અને પાચન સંબંધી અન્ય સમસ્યાઓ દૂર થાય છે
ચિયાના બીજમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે લાંબા સમય સુધી શરીરને એનર્જી પૂરી પાડે છે
ચિયાના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે
ચિયા બીજનું સેવન કઈ રીતે કરવું તે પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લો