વિવાદોમાં રહેતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિશે જાણવા જેવી વાત ...

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ

મહારાષ્ટ્રના રાજકારણ પર કામરાનો વીડિયો વિવાદમાં આવ્યો છે

વીડિયોમાં કુણાલે ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેનું નામ લીધા વિના તેમની મજાક ઉડાવી હતી.

કામરા મુંબઈમાં મોટા થયા અને વાણિજ્યમાં ડિગ્રી મેળવવા માટે જય હિંદ કોલેજમાં ગયા હતા

શિંદે પર કટાક્ષ બાદ કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ, 40 શિવસૈનિકો સામે FIR


કુણાલ કામરાના નામ સાથે ઘણા વિવાદો જોડાયેલા છે. વર્ષ 2020 માં ઇન્ડિગો અને સ્પાઇસજેટ સહિત 4 એરલાઇન્સ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

તે સમયે, તેમના પર મુંબઈથી લખનૌ જતી ફ્લાઇટમાં પત્રકાર અર્ણબ ગોસ્વામીને હેરાન કરવાનો આરોપ હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home