વિશ્વના 10 સૌથી ખતરનાક શહેરો કયા છે આવો જાણીએ.
Caracas
આ યાદીમાં પ્રથમ નંબર વેનેઝુએલાના કારાકાસનું આવે છે.
Karachi
પાકિસ્તાનનું કરાચી શહેર પ્રવાસીઓ માટે બીજા નંબરનું સૌથી જોખમી શહેર છે.
Yangon
ત્રીજા સૌથી ખતરનાક શહેરમાં મ્યાનમારના યાંગોનનું નામ સામેલ છે.
Lagos
આ યાદીમાં ચોથા નંબરે નાઈજીરિયાનું લાગોસ શહેર છે જ્યા ગરીબીના કારણે લૂંટ જેવી ઘટનાઓ બનતી રહે છે.
Manila
વિશ્વનું પાંચમું સૌથી ખતરનાક શહેર ફિલિપાઈન્સનું મનીલા છે.
Dhaka
યાદીમાં છઠ્ઠા નંબર પર બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે.
Bogota
સૌથી ખતરનાક શહેરોની યાદીમાં કોલંબિયાનું બોગોટા સાતમાં નંબરે આવે છે.
Cairo
આ યાદીમાં આઠમાં ક્રમે મિસ્ત્રનું કાઇરો શહેર છે.
Mexico
ખતરનાક શહેરોની યાદીમાં નવમાં નંબરે મેક્સિકો આવે છે.
Ecuador
સૌથી ખતરનાક શહેરોની યાદીમાં દસમાં નંબરે ઈક્વાડોર આવે છે.