ઝેરોક્ષ અને ફિઝિકલ કાર્ડ કેરી કરવામાંથી મળશે મુક્તિ

હવે સ્કેન માત્રથી થઈ જશે આપનું આધાર વેરિફાય

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આપી જાણકારી

ભારત સરકારે આધાર વેરિફિકેશન એપ કરી લોન્ચ

એપથી QR કોડ સ્કેન કરીને આધાર વેરિફાય થઈ જશે

તમારા ચહેરાને સ્કેન કરીને આધાર નંબર ચકાસી શકાય છે

કાર્ડનું ફેસ ઓથેન્ટિકેશન ફીચર હાલમાં બીટા ટેસ્ટિંગ વર્ઝનમાં ઉપલબ્ધ 

જાણો જાણિતી ગ્લોબલ સિંગર ટેલર સિવફ્ટની અજાણી વાતો

Lionel Messi India Tour : દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેસ્સીનાં ભારત પ્રવાસનો પહેલો દિવસ, જુઓ Video, તસવીરો

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

Gujaratfirst.com Home