iPhone SE 4ની રાહ જોઈ રહેલા યુઝર્સ માટે સારા સમાચાર છે

iPhone SE 4 ને લઈને હવે ઘણી UPDATES સામે આવી રહી છે 

મળતી માહિતી અનુસાર, Apple ના આ સસ્તા iPhone માં પણ iPhone 16ના ઘણા ફીચર્સ મળી શકે છે

આ સસ્તો iPhone આવતા વર્ષના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે

iPhone SE 4 માં પાછલા મોડેલની સરખામણીમાં મોટું અપગ્રેડ જોવા મળી શકે છે

iPhone SE 4માં પણ કંપની Apple Intelligence એટલે કે iPhone 16 જેવા AI ફીચરનો ઉપયોગ કરી શકે છે

આ Apple iPhoneનો દેખાવ અને ડિઝાઇન iPhone 14 જેવો હોઈ શકે છે

Appleનો આ iPhone A18 ચિપસેટ સાથે આવશે જે ઇન-બિલ્ટ NPU એટલે કે ન્યુરલ પ્રોસેસિંગ યુનિટને સપોર્ટ કરશે

આ iPhone 6GB અથવા 8GB LPDDR5 રેમને સપોર્ટ કરી શકે છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home