આઈસલેન્ડ : ગ્લોબલ પીસ ઈન્ડેક્સ મુજબ તે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ છે
ન્યુઝીલેન્ડ : આ દેશની વસ્તી લગભગ 5,124,100 છે. આ દેશ ફરવા અને રહેવા માટે પણ સલામત છે
પોર્ટુગલ : પોર્ટુગલે વિવિધ કારણોસર ટોચના 5 સલામત દેશોમાં સ્થાન મેળવ્યું છે
ઓસ્ટ્રેલિયા : ઑસ્ટ્રિયા પણ એક સુરક્ષિત દેશ છે, જેમાં ગંભીર ગુનાનો દર ખૂબ જ ઓછો છે
ડેન્માર્ક : ગ્લોબલ પીસ ઈન્ડેક્સે ડેનમાર્કને વિશ્વના પાંચમા સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપ્યું છે
કેનેડા : કેનેડા કુલ વસ્તીના કદની દ્રષ્ટિએ કેનેડા પ્રમાણમાં નાનો દેશ છે, પરંતુ અહી ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે
સિંગાપોર : અહી ચોરી અને અન્ય ગુનાઓ સામે કડક કાયદા છે, તેથી તે વિશ્વના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક છે
ચેક રિપબ્લિક : આ દેશની વસ્તી આશરે 10,512,397 છે, અહીં દર વર્ષે ગુનાખોરીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાનું જણાય છે
જાપાન : આ દેશ પણ ઘણો સુરક્ષિત છે. ઉત્તર કોરિયા અને ચીનની નજીક હોવાથી પણ આ દેશ સલામત છે
સ્વિટ્જરલૈંડ : આ દેશ રહેવા અને મુલાકાત ફરવા માટે ખૂબ જ સુરક્ષિત છે