દુનિયામાં સૌથી પહેલા અહીં શરૂ થાય છે નવા વર્ષની ઉજવણી.

પ્રશાંત મહાસાગરમાં આવેલો 'કિરીટીમાટી આઇલેન્ડ' પૃથ્વી પર સૌથી પહેલા નવા વર્ષને આવકારે છે.

કિરીટીમાટીને 'ક્રિસમસ આઇલેન્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભૌગોલિક સ્થિતિને કારણે અહીંનો ટાઇમ ઝોન વિશ્વમાં સૌથી આગળ છે, જે તેને ખાસ બનાવે છે.

 ભારતીય સમય મુજબ, 31 ડિસેમ્બરની બપોરે 3:30 વાગ્યે જ અહીં 1 જાન્યુઆરીની મધ્યરાત્રિ થઈ જાય છે.

પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય આ ટાપુ માત્ર સમય માટે જ નહીં, પણ તેના સુંદર કોરલ રીફ અને દરિયાકિનારા માટે પણ પ્રખ્યાત છે.

આ ટાપુ પર લંડન, પેરિસ અને પોલેન્ડ જેવા અનોખા નામો ધરાવતા ગામડાઓ આવેલા છે.


 કિરીટીમાટીમાં સૌથી પહેલા અને અમેરિકન સામોઆમાં સૌથી છેલ્લે થાય છે નવા વર્ષનું સ્વાગત.

ચોખા રાંધતા પહેલા તેને ધોવા જોઈએ કે નહીં?

Gandhinagar માં ઇન્ડિયન કોસ્ટગાર્ડની થીમ પર બનેલા સર્કલનું ઉદ્ઘાટન, જુઓ Photos

G7 Member Countries Benefits: G7 માં ભારતની એન્ટ્રી?, વિશ્વ મંચ પર ભારતનો દબદબો, કેવા મળશે લાભ

Gujaratfirst.com Home