આર્યનના ખાસ દિવસ માટે આ રીતે તૈયાર થઈ હતી  સુહાના ખાન

આર્યન ખાન પોતાની સીરીધ ધ બેડઆસ ઓફ બોલિવુડથી પોતાના ડાયરેક્શનની શરૂઆત કરવા જઈ રહ્યો છે.

થોડા દિવસ પહેલા આર્યનની સીરીઝનું પ્રીવ્યૂ લોન્ચ કરવામાં આવ્યું, જેની સુહાના ખાને તસ્વીરો શેર કરી હતી.

મોટાભાઈના આ ખાસ દિવસ પર સુહાનાનો ગ્લૈમરસ અંદાજ જોવા લાયક હતો.

ધ બૈડ્સ ઓફ બોલીવુડના પ્રીવ્યૂમાં હાજર રહેલી સુહાના ખાન એકદમ સુંદર લાગી રહી હતી.

સુહાનાએ પિંક અને બ્લેક કલર કોમ્બિનેશનનું ફ્લોરલ ટોપ પહેર્યુ હતુ અને બ્લેક રંગની ફિટેડ સ્કર્ટ કૈરી કરી હતી.

સુહાના તસ્વીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ હતુ, મોટા ભાઈ માટે મોટો દિવસ.

રશ્મિકા મંદન્નાનો 'ફ્રોક સૂટ લુક', ચાહકો થયા મંત્રમુગ્ધ!

ન્યૂયોર્ક મેયર પદની ચૂંટણીમાં જોહરાન મમદાની ભવ્ય જીત!

ઐશ્વર્યા રાય બચ્ચનની જાણો કેટલી છે સંપત્તિ!

Gujaratfirst.com Home