ઇનલૅન્ડ ટાઇપાન – આ ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો "ફિયર્સ સ્નેક" તરીકે પણ ઓળખાય છે

ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક – આ ઓસ્ટ્રેલિયાનો સાપ છે, જેનો ઝેર ખૂબ જ ખતરનાક છે

કોસ્ટલ ટાઇપાન – આ સાપ પણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, તે સરળતાથી કોઈનો પણ જીવ લઈ શકે છે 

ડુબોઇઝ’ સી સ્નેક – ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ગિનીયાના જળમાં જોવા મળતો આ સૌથી ઝેરી દરિયાઈ સાપ છે

બ્લૅક મામ્બા – આફ્રિકાનો આ સાપ દુનિયાનો સૌથી ઝડપી અને ઝેરી સાપ મનાય છે 

બેલ્ચર’સી સ્નેક – ભારતીય અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળતો ઝેરી દરિયાઈ સાપ છે

મનિ-બૅન્ડેડ ક્રાઇટ – દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળતો આ સાપ ન્યુરોટોક્સિક ઝેર ધરાવે છે

કિંગ કોબ્રા – કિંગ કોબ્રાની ગણતરી દુનિયાના સૌથી ઝેરી સાપમાં થાય છે 

રસેલ્સ વાઇપર – એશિયામાં જોવા મળતા આ સાપનું ઝેર ગંભીર રીતે હાનિકારક છે

સૉ-સ્કેલ્ડ વાઇપર – આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતમાં જોવા મળતો આ સાપ ખૂબ જ ખતરનાક છે

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home