આ વખતે રક્ષાબંધન 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવશે

રક્ષાબંધનને શ્રાવણના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે

આ રક્ષાબંધનને દિવસે પંચકની ઉજવણી થવા જઈ રહી છે

પંચક 19મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ સુધી ચાલશે

જ્યોતિષશાસ્ત્રમાં પંચકનો સમયગાળો ખૂબ જ અશુભ માનવામાં આવે છે 

પરંતુ, રક્ષાબંધન પર પંચકની ઉજવણી કેટલી શુભ કે અશુભ? 

જ્યોતિષની વાત માનીએ તો આ વખતે રક્ષાબંધન પર રાજ પંચકની ઉજવણી થવા જઈ રહી છે

કારણ કે આ વખતે રક્ષાબંધન સોમવારે છે અને રાજ પંચક સોમવારે આવે છે

રાજપંચક ખૂબ જ શુભ માનવામાં આવે છે

આ દિવસે કરવામાં આવેલ તમામ કાર્ય શુભ હોય છે અને તેનું ફળ આપે છે

આ દિવસે રાખડી બાંધવાનો સૌથી ખાસ સમય બપોરે 1:43 થી 4:20 સુધીનો રહેશે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home