ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હાઈકોર્ટ પરિસરમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
1.30 વાગ્યા બાદ હાઈકોર્ટની કાર્યવાહી મોકુફ રખાઈ
ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ, BDDS ની 6 ટીમો તપાસમાં
ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
Dy SP કક્ષાના અધિકારીને હાઈકોર્ટની સુરક્ષા માટે નિમાયા
હાઈકોર્ટમાં SRP ની બે કંપનીને પણ તૈનાત રાખવામાં આવી
ઈમેલ આઇડી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે: સફિન હસન