ટાઈગર શ્રોફનો 'મૂનવોક' જોઈ ફેન્સ થયા આફરીન

ટાઈગર શ્રોફે માઈકલ જેક્સનના આઈકોનિક ગીત 'બિલી જીન' પર ડાન્સ કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે

ડાન્સ વીડિયોમાં માઈકલ જેક્સનની પ્રખ્યાત 'મૂનવોક' અને લેગ શફલ જેવી સ્ટેપ્સ આબેહૂબ કરી બતાવી 

એભિનેતા ટાઈગર શ્રોફ માઈલક જેક્શનને પોતાનો ગુરુ માને છે

તેણે કેપ્શનમાં લખ્યું કે, મૂવમેન્ટ અને સ્ટેજ પ્રેઝન્સ વિશે જે શીખ્યું છે તે જેક્સન પાસેથી શીખ્યું છે

વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો માઈકલ જેક્સનના ફેન્સ ટાઈગરના વખાણ કરી રહ્યા છે

આ વીડિયો દ્વારા ટાઈગરે આગામી હોલીવુડ ફિલ્મ 'માઈકલ' બાયોપિકને પણ ટેગ કરી છે

ટાઈગરે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેને બોલિવૂડમાં માઈકલ જેક્સનનો સૌથી મોટો પ્રશંસક છે

This browser does not support the video element.

જુઓ ટાઈગરનો MJ સ્ટાઈલ ડાન્સ

યુરિક એસિડને મૂળમાંથી મટાડવાના રામબાણ ઉપાયો

તમારું નસીબ ખરાબ છે કે બ્રહ્માંડનો કોઈ ગુપ્ત પ્લાન?

PM Modi એ બનાવ્યો વધુ એક વૈશ્વિક રેકોર્ડ

Gujaratfirst.com Home