શિયાળાની ઋતુમાં તલનું સેવન લાભદાયક ગણાય છે

તલમાં કેલ્શિયમ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ જેવી જરૂરી પોષક તત્ત્વો હોય છે

શિયાળામાં તલનું સેવન શરીરને ગરમ રાખવામાં મદદ કરી શકે છે.

તલનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. 

તલનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે 

શિયાળામાં તલનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 

India-US Trade Deal : ભારતીય અર્થતંત્ર માટે આ ગેમ-ચેન્જિંગ સાબિત થશે!

.Saree Cancer : શું તમે સાડી બહુ કસીને બાંધો છો? સાવધાન! આ બની શકે છે ગંભીર!

Krrish 4: પ્રિયંકા ચોપરાની ઋતિક રોશનની 'ક્રિશ 4' માં વાપસી

Gujaratfirst.com Home