ટિમ ડેવિડે ફટકારી 37 બોલમાં વિસ્ફોટક સદી
ડેવિડે ફટકાર્યા 11 છગ્ગા અને 6 ચોગ્ગા – બેટિંગમાં મચાવી તબાહી!
This browser does not support the video element.
ગુડાકેશ મોતીની એક જ ઓવરમાં ફટકાર્યા 4 છગ્ગા – કુલ 28 રનની ઓવર
ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝનો 215 રનનો લક્ષ્યાંક માત્ર 16.1 ઓવરમાં મેળવ્યો
શાઈ હોપની શાનદાર 102* રનની અણનમ સદી વ્યર્થ ગઈ
તોફાની ઇનિંગ સાથે ટિમ ડેવિડ બન્યો મેચનો સુપરહીરો!
T20I ઈતિહાસમાં માત્ર 37 બોલમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી
ટેસ્ટ રમી રહેલી ટીમ સામે ત્રીજી સૌથી ઝડપી T20I સદી, વૈશ્વિક સ્તરે નામ નોંધાવ્યું