ગરમીમાં ત્વચાના રેશિઝથી છોટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ
ગરમી અને પરસેવાને કારણે ત્વચા પર ખંજવાળ કે રેશિઝ થવા સામાન્ય છે, જે ક્યારેક ખૂબ જ અસહ્ય બની જાય છે.
નારિયેળ તેલ અને કપૂર નું મિશ્રણ ત્વચાની અનેક સમસ્યાઓ માટે કુદરતી દવાનું કામ કરે છે.
કપૂરના એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચાના ચેપને દૂર કરે છે, જ્યારે નારિયેળ તેલ બળતરા ઘટાડી ઠંડક આપે છે.
થોડા નારિયેળ તેલમાં કપૂરની ગોળીઓનો પાવડર મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર લગાવો, જે ત્વચાને હાઇડ્રેટેડ રાખશે.
આ ઘરેલું નુસખાથી ખંજવાળમાં ત્વરિત રાહત મળે છે અને ત્વચા સોફ્ટ તેમજ હેલ્ધી રહે છે