ફોન હેંગ થાય ત્યારે સૌથી પહેલા તેને 'રીસ્ટાર્ટ' કરો. આનાથી લોડ આપોઆપ ઓછો થઈ જશે.

જો મેમરી 80% થી વધુ ભરાયેલી હોય તો ફોન સ્લો પડે છે. બિનજરૂરી મોટી ફાઇલ્સ ડિલીટ કરો

ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવી ભારે એપ્સને બદલે તેના 'Lite' વર્ઝન વાપરો

એપ્સમાં જમા થતી ટેમ્પરરી ફાઇલ્સને ડિલીટ કરતા રહો. આનાથી એપ લોડિંગ સ્પીડ વધશે.

ડેવલપર ઓપ્શનમાં જઈ 'System Animation' બંધ કરો. ફોન પળવારમાં સ્પીડ પકડી લેશે.

 ફોન સ્લો હોય તો ચેક કરો, સોફ્ટવેર અપડેટ બાકી તો નથી ને? લેટેસ્ટ અપડેટથી બગ્સ દૂર થશે અને સ્પીડ વધશે.

કંઈ જ કામ ન લાગે ત્યારે છેલ્લો વિકલ્પ 'ફેક્ટરી રીસેટ' છે. આનાથી ફોન નવા જેવો ક્લીન થઈ જશે. 

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home