રાજ્યભરમાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે.

This browser does not support the video element.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘરે તિરંગા લહેરાવ્યો હતો.  

અમદાવાદમાં કુબેરનગરની આદર્શ સ્કૂલથી રામેશ્વર ચાર રસ્તા સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, MLA, કોર્પોરેટરો, નાગરિકો યાત્રામાં જોડાયા હતા. 

અમદાવાદમાં વેસ્ટન રેલવે ડિવિઝન દ્વારા તિરંગા યાત્રા યોજાઈ, જેમાં કર્મચારીઓ, લોકો જોડાયા. 

કચ્છનાં રાપરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલિયન દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ હતી. 

રાપરનાં મોવાણા BSF બટાલિયન દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

21મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ ધ્વજ વિતરણ કરાયું હતું.

પાટણમાં પણ શેઠ એમ.એન હાઇસ્કૂલથી વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી.

રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home