બુધવારે ગણપતિજીની વિશેષ કૃપા મેળવવા આ ખાસ સામગ્રીથી કરો પૂજા
ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારની પૂજા દરમ્યાન શમીના પાન અર્પણ કરો
"વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા" મંત્રનો જાપ કરો
આર્થિક તંગી દૂર કરવા માટે ગણેશજીની કૃપા મેળવવા તેમને મોદકનો ભોગ ધરાવો
બુધવારે ગણેશજીની પૂજા કરો અને 11 કે 21 દૂર્વા અર્પિત કરો
બુધવારે લીલી શાકભાજી કે ફળોનું દાન કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે
ગણેશજીની પૂજા કરતા અગાઉ ગાયના કાચા દૂધથી સ્નાન કરાવો