આજે 7મી મેના રોજ Mock Drill and Blackout ની જાહેરાત થઈ છે
આવા કટોકટી ભર્યા સંજોગોમાં આપની પાસે હોવા જોઈએ ખાસ પ્રકારના ગેઝેટ્સ
Tactical Flashlight ને સાથે રાખવાથી આપ રાત્રે સરળતાથી જોઈ શકો છો
મોટાભાગની Tactical Flashlight વોટરપ્રૂફ હોય છે
હેન્ડ ક્રેન્ક રેડિયોમાં એક મિકેનિઝમ છે જેને તમે તમારા હાથથી ફેરવીને ચાર્જ કરી શકો છો
Hand Crank Radio નું કદ નાનું હોવાથી તમે તેને તમારા ખિસ્સામાં પણ રાખી શકો છો
Solar Power Bank માં 10,000-20,000 mAh ની બેટરી ઉપલબ્ધ હોય છે
આ પ્રકારની પાવર બેન્કમાં તમને USB પોર્ટ, ટોર્ચ અને ડિજિટલ ડિસ્પ્લે જેવી સુવિધાઓ પણ મળી રહે છે