આજે 6 મેના રોજ રચાશે ધૃવ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ
આજે 6 મેના રોજ મંગળવારે હનુમાનજીની થશે વિશેષ કૃપા
મેષ, મિથુન, કર્ક, કુંભ અને મીન રાશિના જાતકોને થશે વિશેષ લાભ
મેષ રાશિના સર્જનાત્મક કાર્યમાં જોડાયેલા જાતકોને વિશેષ સફળતા મળશે
મિથુન રાશિના જાતકો જે માર્કેટિંગ, કોમ્યુનિકેશન, પબ્લિકેશન સાથે સંકળાયેલા હશે તેમની પ્રતિભા ચમકી ઉઠશે
આર્થિક અને સામાજિક રીતે કર્ક રાશિના જાતકો ખુશીઓ અનુભવી શકશે
ભાગીદારીમાં કામ કરતા કુંભ રાશિના જાતકો આજે વધુ નફો કમાઈ શકે છે
મીન રાશિના જાતકોને આર્થિક, સામાજિક અને પ્રવાસન લાભ થઈ શકે છે