જય શ્રી રામ...ઉત્તર પ્રદેશનું અયોધ્યા બન્યું ફરીથી રામ મય
આજે પ્રભુ શ્રી રામના દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે
રામમંદિરના અન્ય 7 મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે
CM Yogi Adityanath ના જન્મદિવસે તેમને મળી પવિત્ર ભેટ
શ્રી રામ દરબારની પ્રથમ આરતી મુખ્યમંત્રી આદિત્યનાથે ઉતારી
22મી જાન્યુઆરી 2024માં ભવ્ય રામ મંદિર માં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી
પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા હતા