Tom Cruise અને Brad Pitt 24 વર્ષ પછી સાથે દેખાયા

Brad Pitt ની F1 ફિલ્મના પ્રિમીયરમાં બંને પ્રેમથી ભેટી પડ્યા

બંને સ્ટાર્સની મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ

વર્ષ 1994માં ઈન્ટરવ્યૂ વિથ વેમ્પાયર ફિલ્મમાં બંનેએ સાથે અભિનય કર્યો હતો

બ્રાડ પિટ 2 વખતનો ઓસ્કર એવોર્ડ વિજેતા એકટર છે

ટોમ ક્રુઝને પોતાના એકશન સ્ટંટ બદલ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે

બ્રાડ પિટ અને ટોમ ક્રુઝ બંનેની આ ઉષ્માસભર મુલાકાતથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ફેન્સ ખુશ થઈ ગયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home